*ધંધુકા મહાકાળી મંદિર નજીક આવેલા સ્મશાનની દયનીય હાલત – તાત્કાલિક વ્યવસ્થા જરૂરી.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં મહાકાળી મંદિર પાસે આવેલું સ્મશાન હાલમાં અત્યંત અવ્યવસ્થિત હાલતમાં છે. સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે જરૂરી છાણા, પુળા તથા લાકડાની પૂરતી વ્યવસ્થા નથી, અને જે લાકડું ઉપલબ્ધ છે તે પણ જાડું હોવાથી અંતિમ સંસ્કાર કરવો મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં સૌને યોગ્ય રીતે અગ્નિસંસ્કાર કેવી રીતે આપવામાં આવે? સ્મશાનની આસપાસ ઘાસફૂસ અને ગંદકી વ્યાપક