જામનગર શહેર: એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન કવન વિશે પ્રદર્શની યોજાય
જામનગરમાં આજ રોજ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન કવન વિશે પ્રદર્શની યોજાય, જેમા શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, ધારાસભ્ય રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા શહેર સંગઠનના હોદેદારો,કોર્પોરેટરો જોડાયા હતા.