પાલીતાણા: સમઢીયાળા મુલાણી ગામે વરસાદી પાણીથી બજારોમાં કાદવ કિચડ જામ્યું લોકો પરેશાન, ટીડીઓને રજૂઆત કરાઇ #jansamasya
Palitana, Bhavnagar | Aug 12, 2025
સમઢીયાળા મુલાણી ગામે વરસાદી પાણીથી બજારો મા કાદવ કિચડ જામતા લોકો પરેશાન સ્થાનિક યુવક દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત...