વ્યારા: તાપી જિલ્લા સેવાસદનના હોલ માં જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ.
Vyara, Tapi | Sep 15, 2025 તાપી જિલ્લા સેવાસદનના હોલ માં જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ.તાપી જિલ્લાના સેવાસદનના હોલમાં સોમવારના રોજ 2 કલાકની આસપાસ જિલ્લા વિકાસ અધિકારી તેમજ અધિક નિવાસી કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી.જેમાં આગામી દિવસોમાં યોજાનાર સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ચર્ચા કરી કાર્યક્રમ ના આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.