*ચાઈનીઝ દોરીનો વેપાર કરતા એક ઈસમને રિલ નંગ 25ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ધંધુકા પોલીસ.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ચોક્કસ મળેલ બાતમીને આધારે તપાસ કરતા ચાઈનીઝ દોરીનું વેપાર વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ધંધુકા પોલીસ. આજ રોજ રવિવારના બપોરેના ત્રણ વાગયા માહિતી પ્રમાણે ધરમનગરમાં રહેતા ભરતભાઈ રમેશભાઈ ઝાપડિયા પાસે ચાઈનીઝ દોરી હોવાનુજાણવા મળતા તપાસ કરતા તેની પાસેથી રિલ નંગ 25 જેની કિંમતી રૂ 12,50.