વડગામ: છાપી પોલીસે ફૂડ પેટ્રોલિંગ કરી અને તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેવી પણ અપીલ કરવામાં આવી
Vadgam, Banas Kantha | Jun 7, 2025
વડગામના છાપી પોલીસ દ્વારા મોડી રાત્રે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું છાપી મેતા બસુ પીરોજપુરા સહિત અનેક ગામમાં ઈદ-ઉલ...