સાવલી: સાવલીપંથકના ક્ષત્રિયસમાજદ્વારા શસ્ત્રપૂજાકરાઈ
વીરતાનો વૈભવ, શૌર્યનોશૃંગાર,પરાક્રમનીપૂજા,ક્ષત્રિયોનો તહેવાર એટલે વિજયદશમીના પાવન પર્વ નિમિતે સાવલી 135 વિધાનસભા મતવિસ્તારમાં રજવાડા સમયના સ્ટેટ ના ગામો ભાદરવા, છાલીયેર શિહોરા જેવા ગામો ની ગણનાકરાતી હતી અને સાવલી ડેસર તાલુકા વડોદરા ગ્રામ્યવિસ્તારમાં ક્ષત્રિયસમાજ બહોળીવસ્તી સાથે અનેકક્ષેત્રે પ્રભુત્વ ધરાવેછે અને વિજયાદશમી ના પાવનપર્વે શક્તિ ના પ્રતીક તરીકે શાસ્ત્રોકત વિધીથી સમી અને શસ્ત્રપૂજા કરાયછે