લીલીયા: સરકારી કોલેજ લીલિયામાં NSS દિનની ઉજવણી: વિદ્યાર્થીઓએ સ્વચ્છતા માટે પ્રતિજ્ઞા લીધી
Lilia, Amreli | Sep 24, 2025 સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, લીલિયામાં 24 સપ્ટેમ્બર 2025ના રોજ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) દિનની ઉજવણી થઈ હતી.લીલિયા કોલેજમાં NSS દિનની ઉજવણી દરમ્યાન વિદ્યાર્થીઓએ સ્વચ્છતા માટે પ્રતિજ્ઞા લીધી અને “સ્વચ્છ ભારત મિશન”ને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપવાનું સંકલ્પ કર્યો.