સિહોર: પત્નીની બેન સાથે પ્રેમ સંબંધ થઈ જાતા હેરાન પરેશાન કરી મૂઢ માર મારી ઇજા પહોંચાડી પત્ની દ્વારા ફરિયાદ
શિહોર ના ઘાઘળી ગામે પરિણીત મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓના લગ્ન છ વર્ષ અગાઉ થયેલા અને સંતાનમાં ત્રણ દીકરી ત્યારે તેમના પતિને તેમની બહેન સાથે પ્રેમ સંબંધ થઈ જતા સાસુ અને પરિવારના લોકો ચડાવતા તેઓને મૂંડમાર મારી અને ત્યાંથી કાઢી મૂકવાનું જણાવેલ અને એકબીજાને મદદરૂપ કરવામાં શિહોર પોલીસ સ્ટેશનમાં પ્રેગનેટ મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે