પાલીતાણા: શહેરમાં તળેટીથી અમદાવાદ માટે AC બસનો શુભારંભ કરવામાં આવ્યો, આગેવાનો દ્વારા લીલીઝંડી અપાઈ
Palitana, Bhavnagar | Aug 25, 2025
પાલીતાણા તળેટી થી અમદાવાદ માટે નવી એસી બસ શરૂ કરવામાં આવી છે જેનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં આગેવાનો દ્વારા લીલી...