હિંમતનગર: કિન્નર સમાજની સ્મશાન ભૂમિ પર ગેરકાયદેસર કોટ બનતો અટકવા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી:સોનલદે પાવૈયાએ આપી પ્રતિક્રિયા
હિંમતનગર શહેર નજીક આવેલ બળવંતપુરા ગામની સીમમાં કિન્નર સમાજની સ્મશાન ભૂમિ આવેલી છે જ્યાં અગાઉ અનેક સમાધિઓ પણ કરવામાં આવી જોકે આ જગ્યા પર ગેરકાયદેસર કોટ થતો હોવાને લઇ જિલ્લા કલેક્ટરને કોતનું કામ રોકવા માટે આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી જોકે આ સાગર બાબતે સોનલદે પાવૈયાએ આપી પ્રતિક્રિયા