ભાવનગર શહેરના બાલા હનુમાનજી નજીક અકસ્માતની ઘટનામાં આધેડનું નું મોત.બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ગઈકાલે ભાવનગર શહેરના સુભાષનગર એરપોર્ટ રોડ પર બાલા હનુમાનજી નજીક સુભાષનગર ભોળાનાથ સોસાયટીમાં રહેતા મનુભાઈ કહાર નું અકસ્માત થયો હતો જેમને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આજે તેમનું મોત નીપજ્યું, બનાવના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી