વલસાડ: જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 10,911 કેસોનો નિકાલ કરવામાં આવ્યો
Valsad, Valsad | Sep 15, 2025 સોમવારના 6:15 કલાકે પ્રેસનોટ દ્વારા અદાલતે આપેલી વિગત મુજબ તારીખ 13 9 2025 ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 10911 જેટલા કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. અને 14 કરોડ 80 લાખ 24,409 નું સમાધાન કરવામાં આવ્યું છે