આણંદ શહેરમાં બોરસદ ચોકડી નજીક આવેલ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ દ્વારા વધુ એક પ્રસંસનીય કામગીરી કરવામાં આવી છે.રિક્ષામાં ભૂલી ગયેલ પર્સને શોધી મૂળ માલિકને પરત કર્યું હતું.
આણંદ શહેર: બોરસદ ચોકડી નજીક આવેલ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલની વધુ એક પ્રશંસનીય કામગીરી - Anand City News