ભચાઉ: ખોટા દસ્તાવેજ બનાવીને જમીન પચાવી પાડનાર એકની ધરપકડ
Bhachau, Kutch | Sep 15, 2025 ખડીર પોલીસ સ્ટેશન વિસ્તારના પીઆઈ એમ એન દવે ની સૂચનાથી ખડીર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ખાદીર વિસ્તારમાં ખોટા દસ્તાવેજ બનાવીને જમીન પચી પડવાના ષડયંતર સાથે એક આરોપી મોહન કરશન કોળીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.