હાંસોટ: હાંસોટ તાલુકાના પાંજરોલી ગામના નીચાણવાળા વિસ્તારમાં કિમ નદીના જળસ્તર વધતા 106 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું
Hansot, Bharuch | Sep 6, 2025
ઉપરવાસમાં સતત વરસાદને પગલે કિમ નદીમાં સંભવિત પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે.ત્યારે હાંસોટ તાલુકાના પાંજરોલી ગામના નીચાણવાળા...