શહેરા તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોના નુકશાન થયું છે,ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્રિત થઈને શહેરા એપીએમસી ખાતે પહોંચીને મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપીને પાક વળતરના નાણાં સીધા ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
શહેરા: પાક નુકશાનનું વળતર સીધું ખેડૂતોના ખાતામાં જમા કરાવાની માંગ સાથે શહેરામાં આમ આદમી પાર્ટી દ્વારા APMC માં રજૂઆત કરાઈ - Shehera News