માતર: રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ માતર તાલુકાના ત્રાજ ગામે પટેલ વાડી મુકામે રાખવામાં આવ્યો
Matar, Kheda | Oct 16, 2025 વિકાસ સપ્તાહ"અંતર્ગત જિલ્લા તથા તાલુકા કક્ષાના" કૃષિ વિકાસ દિન 2025 " તેમજ "રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ખેતીવાડી, બાગાયત અને આત્મા પ્રોજેક્ટના લાભાર્થીઓને વિવિધ યોજનામાં સહાય પત્રકનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ખેડૂતોને નવીનલક્ષી માહિતી મળી રહે તે માટે કૃષિ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું