અમીરગઢ: ધનધુ ગામની મારામારીની ફરિયાદ નોંધાઈ.
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ મથકે જૂની અદાવતની મારામારીની ફરિયાદ નોંધાઈ અમીરગઢ તાલુકાના ધનધુ ગામમાં એક ઈસમ તેને જૂની અદાવતમાં બીજા ઈસમને મારપીટ કરી તેમજ ભૂંડી ખરાબ ગાળો બોલી મારપીટ કરતા અને તે ઇસમને ધમકી આપતા તેના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી