Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

સાવરકુંડલા: સાવરકુંડલા-બોઘરયાળી માર્ગે ₹4 કરોડની ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ક્રાંતિ,રાજ્ય સરકારનો માન્યો આભાર

Savar Kundla, Amreli | Sep 15, 2025
સાવરકુંડલા થી બોઘરયાળી રોડ પર ₹4 કરોડના ખર્ચે માઈનોર બ્રીજ, એપ્રોચ રોડ અને પ્રોટેક્શન વોલનું નિર્માણ થશે. આ પ્રોજેક્ટથી પરિવહન સુગમ બનશે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો.

MORE NEWS