નાંદોદ: ભારતીય જનતા પાર્ટીના આગામી કાર્યક્રમને લઈને કેવડિયા ખાતે બેઠક યોજાઈ જેમાં તાલુકા પ્રમુખ સહિત કાર્યકર્તા હાજર રહ્યા
Nandod, Narmada | Sep 11, 2025
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત સેવા પખવાડિયા 17 સપ્ટેમ્બર થી 2 જી ઓક્ટોબર સુધી ના ભારતીય જનતા...