લખતર વિરમગામ હાઇવે પર આવેલ વણકર સમાજની વાડી ખાતે ડોક્ટર બાબા સાહેબ ના 69માં પરિનિર્વાણદિને નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 થી વધારે બ્લડ ની બોટલ એકત્રિત કરવામાં આવી હતી જય ભીમ યુવા ગ્રુપ દ્વારા સવારે બ્લડ ડોનેશન કેમ્પ અને સાંજે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું