ગોંડલ શહેરમાં સરવૈયા શેરીમાં ગેરકાયદે બાંધકામ, અસામાજિક પ્રવૃત્તિઓ:રહીશોએ નગરપાલિકા અને પોલીસને લેખિત રજૂઆત કરી
Gondal City, Rajkot | Dec 23, 2025
ગોંડલની સરવૈયા શેરીમાં આવેલા 'બાપા સીતારામ મઢુલી' પાસેના સાર્વજનિક પ્લોટ પર ગેરકાયદેસર અતિક્રમણનો આક્ષેપ થયો છે. સ્થાનિક રહીશોએ આ મામલે નગરપાલિકા સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે.
ગોંડલ શહેરમાં સરવૈયા શેરીમાં ગેરકાયદે બાંધકામ, અસામાજિક પ્રવૃત્તિઓ:રહીશોએ નગરપાલિકા અને પોલીસને લેખિત રજૂઆત કરી - Gondal City News