પાલીતાણા: મત વિસ્તારના દેવગાણા સહિત ગામોમાં ધારાસભ્ય દ્વારા લોકો સાથે બેઠક કરી પ્રશ્નો સાંભળવામાં આવ્યા
Palitana, Bhavnagar | Aug 25, 2025
પાલીતાણા ના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા દ્વારા ગ્રામ્ય વિસ્તારના દેવગાણા સહિત ગામોમાં બેઠકો કરવામાં આવી હતી અને આગેવાનો લોકો...