અમદાવાદ શહેર: એશિયા કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી. 2 ઓક્ટોબરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ શરૂ થશે.
એશિયા કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી. 2 ઓક્ટોબરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ શરૂ થશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ રમાશે. દુબઈમાં ટુર્નામેન્ટ જીત્યા બાદ ખેલાડીઓ સીધા અમદાવાદ પહોંચ્યા. ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર પણ ખેલાડીઓ સાથે આવ્યા. ટેસ્ટ મેચ માટે સ્ટેડિયમમાં ભારતીય ખેલાડીઓ પ્રેક્ટિસ કરશે....