ભરૂચ: ભરૂચ એલસીબીએ બોરભાઠા બેટ ગામની સીમમાં શેરડીના ખેતરમાં સંતાડેલ વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
Bharuch, Bharuch | Sep 13, 2025
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બોરભાઠા બેટ ગામના બુટલેગર ઉક્કડ...