ઓખામંડળ: ભારે પવન સાથે વરસાદના કારણે યાત્રાધામ હર્ષદ ખાતે મંદિરમાં આવતા ભક્તો માટેનો શેડ ધરાઈ થયો
Okhamandal, Devbhoomi Dwarka | Aug 20, 2025
તે જ પવન સાથે ધોધમાર વરસાદના કારણે કલ્યાણપુર તાલુકાના યાત્રાધામ હર્ષદ ગાંધવી ખાતે બજારમાં ભરાયા પાણી... ભારે પવન સાથે...