મહેમદાવાદ: તાલુકાના માંકવાના વિજયપુરા પાસે મોપેડ ટ્રકની અડફેટે આવી જતાં મહેમદાવાદના આશીર્વાદ એવન્યુમાં રહેતા વૃદ્ધને ઇજા
Mehmedabad, Kheda | Jul 27, 2025
માંકવાના વિજયપુરા પાસે ટ્રકની અડફેટે આવી જતાં વૃદ્ધને ઇજા.મૂળ મહુધાના ખાંડીવાવના અને હાલ મહેમદાવાદના આશીર્વાદ એવન્યુમાં...