Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

લીલીયા: લીલીયામાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જયંતી નિમિત્તે ભાજપ પરિવાર દ્વારા ભાવભર્યા કાર્યક્રમનું કરાયું આયોજન

Lilia, Amreli | Sep 25, 2025
લીલીયા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જયંતિ નિમિત્તે ભાજપ પરિવાર દ્વારા "વંદે માતરમ" ના નારા લગાવી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન પ્રતિનિધિ ભીખાભાઈ ધોરાજીયા, તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

MORE NEWS