બનાસ ડેરીની ચૂંટણીમાં કલેકટર કચેરી ખાતે ફોર્મ ચકાસણીને કામગીરી હાથ ધરાઈ તમામ ઉમેદવારો કલેકટર કચેરી પહોંચ્યા
Palanpur City, Banas Kantha | Sep 23, 2025
બનાસ ડેરીની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર ચકાસણી શરૂ કરવામાં આવી હતી ત્યારે કલેક્ટર કચેરી ખાતે આજે મંગળવારે 11:00 કલાકે ડિરેક્ટર પદે ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારો ફોર્મ ચકાસણી માટે આવી પહોંચ્યા હતા