મહુવા: દેગવડા પાસે બેફામ બાઈક ચાલકે અથડામણ સર્જી ફરાર
મળતી માહિતી અનુસાર, તારીખ ૦૪/૦૪/૨૦૨૬ના રોજ બપોરના આશરે સાડા બારેક વાગ્યાના સમયે ટીટોડિયા ગામના રહેવાસી શૈલેષભાઈ દેવાભાઈ બારૈયા પોતાના મિત્ર બાબુભાઈ સાથે બાઈક નંબર GJ-4ER-3905 લઈને મહુવા તરફ કામસર જઈ રહ્યા હતા. તે દરમિયાન દેગવડા ગામની બહાર શેરડીના રસના સ્ટોલ પાસે પહોંચતા જ સામેથી એક અજાણ્યો બાઈકચાલક બેફામ અને ગફલતભરી રીતે આવી તેમની બાઈકને જોરદાર ટક્કર મારી ફર