પાલનપુરના ગઠામણ ચોકમાં પાણીના વેડફાટ અંગેનો વિડીયો બનાવીને પાલનપુરના જાગૃત નાગરિક રવિ સોનીએ સોશિયલ મીડિયામાં વાયરલ કરીને નગરપાલિકા તંત્ર સામે કટાક્ષ કર્યા છે તેમજ આક્ષેપો સાથેનો આ વિડીયો સોશિયલ મીડિયામાં આજે શુક્રવારે રાત્રે 9:15 કલાકે સામે આવ્યો છે.