ધંધુકા: *ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે ઈસમોને ઝડપી પાડતી ધંધુકા પોલીસ.*#ધંધુકા #dhandhuka #chori #ચોરીનોગુનો
*ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે ઈસમોને ઝડપી પાડતી ધંધુકા પોલીસ.* ઈ પોલીસ અધિક્ષકના સુપરવિઝન તેમજ પી આઈના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે ઈસમો ભરતભાઈ કાળુભાઇ સાદરિયા રહે રોજકા ધંધુકા તથા કુલદીપ રમેશભાઈ બાવળવા રહે ઉમરાળા ભાવનગરએ ચોરીમાં ગયેલ ડમ્ફર વાહનબી બેટરી નંગ 2 રૂપિયા 16,000 તથા મોબાઇલ ફોન સાથે મુદામાલ ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલતી ધંધુકા પોલીસ.