ગરૂડેશ્વર: એકતાનગર,સલામતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા 6 જેટલા જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો નર્મદા પોલીસે 2700 દેશી દારૂ પકડ્યો
નર્મદા જિલ્લા પોલીસ દ્વારા કેટલાક લોકો જાહેરનામાનો ભંગ કરતા હોય છે તેવા લોકો સામે કાયદેસર ની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવતો હોય છે. ત્યારે એકતાનગર અને સલામતી પોલીસે આવતા છ જેટલા અલગ અલગ 6 જેટલા જાહેરનામાં નો ભગ કરતા 6 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે નર્મદા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ₹2700 જેટલો દેશી દારૂ ઝડપી પાડ્યો છે પકડેલા આરોપી વિરોધ ગુનો દાખલ કરી છે.