ભારત રત્ન સરદાર પટેલની જન્મ જયંતીને લઈ ₹150ના સ્મૃતિ સિક્કા અને ખાસ ટપાલ ટિકિટનું વડાપ્રધાનના હસ્તે અનાવરણ. રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના પ્રવાસન આકર્ષણો, સ્પોર્ટ્સ સહિતના ₹1220 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી. એક ભારત, શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો હતો.અલગ અલગ કરીને 1220 કરોડની ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી એકતાનગર ને આપી છે.