ભરૂચ: જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અંકલેશ્વર નગર પાલિકાના શીર્ષક સાથે પતિ પાલિકા પ્રમુખ સાથે જોવા મામલે પ્રતિક્રિયા આપી હતી
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અંકલેશ્વર નગર પાલિકાના શીર્ષક સાથે પાલિકા પ્રમુખ અને તેઓના પતિ મંત્રીને ભેટ આપતા જોવા મળવા મામલે પ્રતિક્રિયા આપી હતી.