તળાજા: ઉંચડી ગામ એટ્રોસિટી કેસમાં સરપંચ પુત્રનો ખુલાસો, “મારા પરના આક્ષેપો ખોટા”
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉંચડી ગામમાં નોંધાયેલી એટ્રોસિટી સહિતની ફરિયાદ મામલે હવે નવો વળાંક આવ્યો છે. ગામના સરપંચના પુત્ર જગદીશભાઈ ખેર દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરી પોતાના ઉપર લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને ખોટા ગણાવવામાં આવ્યા છે. આજરોજ તારીખ 10 મે 2026 ના રોજ બપોરે આશરે અઢી વાગ્યાના સમયે વાયરલ થયેલા વીડિયોમાં જગદીશભાઈ ખેર જણાવી રહ્યા છે કે