ગરબાડા: ગરબાડા ખાતે ભગવાન બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતી નિમિત્તે ગૌરવ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું.
Garbada, Dahod | Nov 10, 2025 ગરબાડા ધરતી પર જનજાતિય ગૌરવ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત!\n\nવીર ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે અંબાજીથી શરૂ થયેલી જનજાતીય ગૌરવ યાત્રા નું આજરોજ ગરબાડા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.\n\nઆ પ્રસંગે ખેલાડીઓ અને સાધુ-સંતોને સન્માનિત કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ યાત્રા સૌ નવું જોમ અને ઉત્સાહ ભરી રહી છે.\n\nઆ અવસરે રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાજી, રાજ્યકક્ષાના મંત્...