સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા એ બજારમાં મારી લટાર વેપારીઓને મળતા સાંસદ અને ધારાસભ્ય.
Amreli City, Amreli | Sep 25, 2025
અમરેલીના સાંસદ અને ધારાસભ્યે અમરેલીની બજારમાં મારી લટાર.અમરેલીની બજારમાં વેપારીઓને મળતા સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય કૌશિક વેકરીયા.નવરાત્રી અને દીપાવલીના તહેવારોને લઈને વેપારીઓની મુલાકાત કરતા નેતાઓGST ના સ્લેબમાં ઘટાડો થતા વેપારીઓમાં ખુશી હોવાનું જણાવતા નેતાઓ.....