વેજલપુર: અમદાવાદના સરખેજમાં દારૂબંધીના લીરેલીરા
અમદાવાદના સરખેજ વિસ્તારમાં દારૂબંધીના લીરેલીરા ઊડ્યાં.. નવા વણઝર શાકમાર્કેટમાં નશાની હાલતમાં ઇસમે આતંક મચાવ્યો.. જાહેર રોડ ઉપર દારૂ પીને ડોન હોવાનું કહી અપશબ્દો કહ્યા.. રોડ પર આતંક મચાવતો યુવક શનિવારે 3 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થતા દારૂબંધીના ધજાગરા ઊડ્યાં..