પલસાણા: પઠાણ પાર્ક માંથી જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા છ શકુનિઓને ₹.52,780 ના મુદ્દામાલ સાથે પલસાણા પોલીસે ઝડપી પાડ્યા
Palsana, Surat | Aug 19, 2025
જાહેરમાં તીન પત્તીનો પૈસા વડે હર જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી પલસાણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિકેતકુમાર...