રાજકોટ: શહેરમાં અમેરિકાના કપાસને કરમુક્ત જાહેર કરવાના નિર્ણયના વિરોધમાં ‘આપ’ના કાર્યકરોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું
Rajkot, Rajkot | Aug 25, 2025
અમેરિકાના કપાસને કરમુક્ત જાહેર કરવાના નિર્ણયનો 'આપ'ના કાર્યકરોએ ભારે વિરોધ કર્યો હતો અને આ મામલે આજે બપોરે 3:30 વાગ્યાની...