સાણંદ: સાણંદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ચાર ગુના નોંધાયા
સાણંદ પોલીસ સ્ટેશનમાં રવિવારે સાત વાગ્યા સુધીમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ચાર ગુના નોંધાયા છે.. પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોલીસ દ્વારા ખોડા, સીયાવાડા,ઈયાવામાં અને સાણંદ ગામમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી દારૂ મળી આવતા પોલીસે ઈસમો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે