સાણંદ: સાણંદમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા 16મો ગામાત યજ્ઞ યોજાયો:શનિશ્વર જયંતિ નિમિત્તે મહાપ્રસાદ સાથે ધાર્મિક ઉત્સવ સંપન્ન
સાણંદમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા 16મો ગામાત યજ્ઞ યોજાયો:શનિશ્વર જયંતિ નિમિત્તે મહાપ્રસાદ સાથે ધાર્મિક ઉત્સવ સંપન્ન સાણંદમાં શ્રી સદભાવના સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શનિશ્વર જયંતિ નિમિત્તે 16મા ગામાત યજ્ઞનું આયોજન 17 તારીખના સવારે 10 વાગ્યે કરવમાં આવ્યું હતું. સંવત 2082 વૈશાખ વદ અમાસ, શનિવારે સાણંદ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે આ ધાર્મિક ઉત્સવ યોજાયો હતો...આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ શૈલેષભાઈ દાવડા, સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ અને સાણંદ...