ધંધુકા: *ધંધુકા-ધોલેરા વિસ્તારના આશા વર્કરો તથા ફેસીલેટર દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર પાઠવ્યું.*
#dhandhuka #ધંધુકા
*ધંધુકા-ધોલેરા વિસ્તારના આશા વર્કરો તથા ફેસીલેટર દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર પાઠવ્યું.* ધંધુકા સહીત ધોલેરા તાલુકાના ગામડે ગામડે કામ કરતા આશા વર્કરો તથા ફેસિલેટર દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર સહીત પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવ્યું. કુલ 10 જેટલાં પ્રશ્નોને લઈને ધારદાર રજુઆત કરાઈ. જેમાં મુખ્યતવે ઈન્સેન્ટિવ પ્રથા બંધ કરવી લઘુતમ વેતન આપવું,કામના ચોક્કસ કલાકો નક્કી કરવા,ઓળખકાર્ડ આપવા, સરકારી કર્મચારી જેમ પેન્શન સુવિધાઓ આપવી, ઓનલાઇન કામગીરી માટે.