જામનગર શહેર: એમ.પી.શાહ ટાઉનહોલ ખાતે ભવ્ય શતાવધાન કાર્યક્રમ યોજાશે, મુનિ અર્હમચંદ્રસાગરજી મહારાજસાહેબે આપી વિગતો
Jamnagar City, Jamnagar | Sep 9, 2025
શતાવધાન કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરવો અને તેમને ધાર્મિક મૂલ્યો તરફ પ્રેરવાનો છે. અત્યાર...