હિંમતનગર: મજરા ગામે ગઈ કાલે થયેલ થયેલ ઘર્ષણ મામલો:ગામની મહિલા જાગૃતિબેન પટેલે આપી પ્રતિક્રિયા
મજરા ગામે ગઈકાલ રાત્રે બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી સાથેજ મકાનોમાં પણ ટોડફોડ કરવામાં આવી હયી જોકે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે જેને લઇ હાલ તો શાંતિ જોવા મળી રહી છે જોકે હાલ પણ મહિલાઓ ભયના ઓથાર નીચે હોવાની વાત કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર બાબતે મજરા ગામના જાગૃતિબેન પટેલે આપી પ્રતિક્રિયા.