ગરબાડા: ગરબાડા APMCની ચૂંટણી જાહેર : ખેડૂત અને વેપારી વિભાગ માટે 10 નવેમ્બરે મતદાન, 29 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત..
Garbada, Dahod | Aug 12, 2025
ગરબાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની આગામી ચૂંટણી માટે નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ ચૂંટણીમાં...