ઘોઘા: ઘોઘા તાલુકાના કરેડા ગામે એક ઈસમ બંદ દુકાન પાસે શંકાસ્પદ હાલતમાં જણાતા તેની સામે 122 સી મુજબનો ગુનો નોંધાયો
ઘોઘા તાલુકાના કરેડા ગામે એક ઈસમ બંદ દુકાન પાસે શંકાસ્પદ હાલતમાં જણાતા તેની સામે 122 સી મુજબનો ગુનો નોંધી ઘોઘા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આજરોજ તારીખ 15 10 25 ના રોજ ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઘોઘા કરેડા ગામના બસ સ્ટેન્ડ પાસે પહોંચતા ત્યાં જાહેર રોડ ઉપર એક બંધ દુકાન પાસે નિકુલભાઇ કરણભાઈ સાટીયા નામનો વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તેને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા તેની સામે ઘોઘ