ઘેડ વિસ્તારના વિદ્યાર્થીઓ અને મુસાફરોએ સાંજે 6.00 વાગ્યે બાંટવા ડેપો તરફ ઉપડતી (પોરબંદર–ગરેજ–મહિયારી–બાંટવા) રૂટની બસને નિયમિત ચલાવવામાં આવે અને તેમાં સારી તથા ક્ષમતા ધરાવતી બસ ફાળવવામાં આવે.વિદ્યાર્થીઓનું કહેવું છે કે રોજ સાંજના સમયગાળામાં આ બસ રૂટ પર ભારે મુસાફરી થાય છે, છતાં બસ ઘણીવાર મોડે આવે છે અથવા અચાનક રદ થાય છે.